This category has been viewed 5100 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > ઝટ-પટ ચોખાની વાનગીઓ
 Last Updated : Jun 20,2022

4 recipes

झटपट दक्षिण भारतीय चावल | क्विक महाराष्ट्रियन चावल - हिन्दी में पढ़ें (Quick South Indian, Maharashtrian Rice Recipes in Gujarati)


ચોખાની વાનગી બનાવવા ચોખાની સાથે મેળવેલી કોઇ એકાદેક વસ્તુ વડે જ તેની ઓળખ બની જાય છે, જેમ કે લીંબુવાળા ભાત, આમલીવાળા ભાત, કાચી કેરીવાળા ભાત કે પછી નાળિયેરના ભાત. આ દક્ષિણ ભારતમાં પુલાવ કરતાં પણ વધુ પ્રખ્યાત ગણાય છે. આ બધી વાનગીઓની અનોખી સુવાસ જ ભાતની બીજી વાનગીઓ કરતાં તેને અલગ પાડે છે. અહીં પણ મજાના ન ....
દક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત
સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર ....
ભાત, ભારતના દરેક પ્રાંતના લોકોના ખોરાકનું એક મુખ્ય અંગ છે. કોઇ સંપ્રદાયના લોકો વધુ ભાત અને ઓછી રોટી ખાય છે તો કોઇ સંપ્રદાયના લોકોને રોટી વધારે પ્રીય છે. પણ કઇં પણ હોય, ભાત દરેક ભારતીયોના ઘરમાં હરરોજ બને છે. પૂલાવ ....