નવાબી કેસર કોફ્તા આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
પાલક સૉસમાં પનીરના કોફતા આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
મુલ્લીગટવાની સૂપ એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામા ....