ફાડા ઘઉં રેસીપી
Last Updated : Nov 22,2024


दलिया रेसिपी - हिन्दी में पढ़ें (broken wheat recipes in Hindi)

4 ફાડા ઘઉંની રેસીપી | ફાડા ઘઉંના ઊપયોગથી બનતી રેસીપી | ફાડા ઘઉંની રેસીપીઓનો સંગ્રહ | broken wheat recipes in Gujarati | Indian recipes using dalia, broken wheat, bulgur wheat in Gujarati |

4 ફાડા ઘઉંની રેસીપી | ફાડા ઘઉંના ઊપયોગથી બનતી રેસીપી | ફાડા ઘઉંની રેસીપીઓનો સંગ્રહ | broken wheat recipes in Gujarati | Indian recipes using dalia, broken wheat, bulgur wheat in Gujarati |

ફાડા ઘઉં ના ઉપયોગ રસોઈ માં (uses of broken wheat, dalia, bulgur wheat in Indian cooking) 

1. બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images.

બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે બીજા શાકો પણ ઉમેરી શકો છો જેથી તે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બને.

2. ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ પૅનકેકમાં સારી માત્રામાં ફાઇબર છે, ઉપરાંત તે તમારી પાચનક્રિયાની મુશ્કેલી સહેલાઇથી દૂર કરે છે.

ફાડા ઘઉંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of broken wheat, dalia, bulgur wheat in Gujarati)

ફાડા ઘઉંમાં હાજર ઉચ્ચ ફાઇબર ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉચ્ચ ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સાથે જ સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. મજબૂત હાડકાં એ આપણા શરીરની કરોડરજ્જુ છે. આપણે જાણીએ છીએ કે આપણી બોન મિનરલ ડેન્સિટી (bone mineral density) ઉંમર સાથે ઘટતી જાય છે અને આપણા હાડકાંની તંદુરસ્તી જાળવવા માટે આપણને કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જરૂરી હોય છે, ને ફાડા ઘઉં તે જ પ્રદાન કરે છે. ફાડા ઘઉંના વિગતવાર ૮ અદ્ભુત ફાયદાઓ માટે અહીં વાંચો.


ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images. બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે ....
શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને