કૅસ્ટર શુગર રેસીપી
Last Updated : Dec 13,2024


कैस्टर शुगर रेसिपी - हिन्दी में पढ़ें (castor sugar recipes in Hindi)

આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટ ....
ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમ ....
બહુ આકર્ષક અને નજરને ગમી જાય એવી આ ડાર્ક ચોકલેટની બ્રાઉની સાથે વેનીલા આઇસક્રીમ તેને વધુ સ્વાદિષ્ટ અને પાર્ટીમાં પીરસી શકાય એવી બનાવે છે.
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.