સૂંઠ રેસીપી
Last Updated : Oct 01,2024


सौंठ रेसिपी - हिन्दी में पढ़ें (dried ginger powder recipes in Hindi)

કાંચીપૂરમ ગામ સાડી માટે તો પ્રખ્યાત છે, તે ઉપરાંત તે બીજી એક વસ્તુ એટલે કે ઇડલી માટે પણ પ્રખ્યાત છે. આ એક સ્વાદિષ્ટ મધુર વાનગી છે, જેનું નામ પણ તામીલનાડુના એક નાના ગામ પરથી જ પડ્યું છે. આ વાનગી ભગવાન શ્રી વર્ધારાજ સ્વામીના મંદીરમાં નૈવેદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્વાદના રસીયાઓ આ કાંચીપૂરમ ઇડલીનો ....
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને ....