લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....
શાહી ગોબી મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
હરી ભાજી પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે ....