નાચની પનીરના પૅનકેક કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
પનીરની ખીર તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સી ....