You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી મીઠાઇ > પનીરની ખીર પનીરની ખીર | Paneer Kheer ( Diabetic Recipe) તરલા દલાલ તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યાદ રાખવું કે ખીરમાં ગઠોડા ન થાય તે માટે પનીરનો ઉમેરો દૂધ સંપૂર્ણ ઠંડું પડે પછી જ કરવો. Post A comment 16 May 2020 This recipe has been viewed 16689 times पनीर खीर रेसिपी | हेल्दी पनीर खीर | चीनी के विकल्प के साथ बनाया गया पनीर खीर | - हिन्दी में पढ़ें - Paneer Kheer ( Diabetic Recipe) In Hindi Paneer Kheer ( Diabetic Recipe) - Read in English પનીરની ખીર - Paneer Kheer ( Diabetic Recipe) in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી મીઠાઇપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝલૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજનબાફીને બનતી રેસિપિદશેરા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૬ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩ કપ લૉ ફેટ દૂધ , ૯૯.૭% ફેટ ફ્રી૧ કપ ખમણેલું લૉ ફેટ પનીર૨ ટીસ્પૂન શુગર સબ્સ્ટિટ્યૂટ૧/૪ ટીસ્પૂન એલચી પાવડર કાર્યવાહી Methodએક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.તેને ઠંડું થવા બાજુ પર રાખો.જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં શુગર સબ્સ્ટિટ્યૂટ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા ૧ કલાક માટે રાખી મૂકો.ઠંડી પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન