મસૂર રેસીપી
Last Updated : Oct 12,2024


masoor recipes in English
मसूर रेसिपी - हिन्दी में पढ़ें (masoor recipes in Hindi)

4 મસૂર રેસીપી, Masoor, Whole Masoor recipes in Gujarati 

 

મસૂર રેસીપી, Masoor, Whole Masoor recipes in Gujarati 


આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
વેજીટેબલ બાર્લી સુપ | જવનું સૂપ | પૌષ્ટિક જવનું સૂપ | vegetable barley soup in Gujarati | with step by step 30 photos. જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પર ....
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....