ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં
વોટરમેલન અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક રેસીપી | તરબૂચ અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક | હોમમેડ ફિઝી ડ્રિંક | વોટરમેલન અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક રેસીપી | તરબૂચ અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક | હોમમેડ ફિઝી ડ્રિંક | lemon and orange ice cream in gujarati | with 7 amazing images. વોટરમ ....
શકરટેટીનું સ્મૂધી સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.
સકરટેટી અને ફુદીનાનો રસ વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.