કાકડીની પચડી કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડીનો રાઇતો અહીં દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે. આ દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ ....
પંચમેળ ખીચડી આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
પનીર ટીક્કા પુલાવ કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....