You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ખીચડી / ભાત રેસીપી > પંચમેળ ખીચડી પંચમેળ ખીચડી | Vegetable Panchmel Khichdi તરલા દલાલ આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે. Post A comment 11 Aug 2023 This recipe has been viewed 12241 times पंचमेल दाल की खिचड़ी रेसिपी | दाल सब्जी खिचड़ी | वेजिटेबल पंचमेल खिचड़ी - हिन्दी में पढ़ें - Vegetable Panchmel Khichdi In Hindi vegetable panchmel khichdi recipe | mixed dal and vegetable khichdi | lentil vegetable khichdi | - Read in English Vegetable Panchmel Khichdi Video પંચમેળ ખીચડી - Vegetable Panchmel Khichdi recipe in Gujarati Tags ગુજરાતી ખીચડી / ભાત રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિબાળકો માટે ટિફિન રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૧૫ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ૧/૨ કપ બાસમતી ચોખા૧ ટેબલસ્પૂન મસૂરની દાળ૧ ટેબલસ્પૂન ચણાની દાળ૧ ટેબલસ્પૂન પીળી મગની દાળ૧ ટેબલસ્પૂન તુવરની દાળ૨ ટેબલસ્પૂન ઘી૧ ટીસ્પૂન જીરૂ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧ ટીસ્પૂન ખમણેલું આદૂ કાંદાના ટુકડા૧/૨ કપ કોબીના ટુકડા૩/૪ કપ ફૂલકોબીના ફૂલ૧/૨ કપ બટાટાના ટુકડા૧/૨ કપ લીલા વટાણા૧ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર૧/૨ કપ સમારેલા ટમેટા મીઠું , સ્વાદાનુસારપીરસવા માટે તાજું દહીં પાપડ કાર્યવાહી Methodબધી દાળ અને ચોખા સાફ કરી, ધોઇને એક ઊંડા બાઉલમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને આદૂ મેળવી ૧ મિનિટ મધ્યમ તાપ પર સાંતળી લો.તે પછી તેમાં કાંદા મેળવી વધુ ૧ મિનિટ સાંતળી લો.તે પછી તેમાં કોબી, ફૂલકોબી, બટાટા અને લીલા વટાણા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં મરચાં પાવડર, હળદર, ધાણા-જીરા પાવડર, ટમેટા, ચોખા, દાળ, મીઠું અને ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.તાજા દહીં અને પાપડ સાથે ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન