શેઝવાન સૉસ રેસીપી
Last Updated : Oct 30,2024


शेज़वान सॉस रेसिपी - हिन्दी में पढ़ें (Schezwan Sauce recipes in Hindi)

શેઝવાન સોસના ઉપયોગથી બનતી રેસીપી, recipes using Schezwan Sauce in Gujarati

 

શેઝવાન સોસના ઉપયોગથી બનતી રેસીપી, recipes using Schezwan Sauce in Gujarati


એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે. દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ ગણાય કારણકે તેની ખુશ્બુ, તેમાં રહેલા મસાલા અને કરકરા પૂરણ દ્વારા મળતી લસણની સુવાસ જ એવી છે. આ ડમ્પલીંગને બાફી લીધા પછી તીખા તમતમતા સૉસમાં સાંતળવામાં આવે છે જેથી તેની બનાવટ અને સુવાસ ....
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે
અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમ ....
સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી | ભારતીય સ્ટાઇલ શેઝવાન ફ્રાઇડ રાઇસ | ફ્રાઇડ રાઇસ રેસીપી | રેસ્ટોરન્ટ જેવા જ ફ્રાઇડ રાઈસ | schezwan fried rice in gujarati | with 33 amazing ....