You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ શાક > શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ | Schezuan Style Stir Fried Vegetables તરલા દલાલ અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમણવાની નથી પણ તેના ટુકડા કરવાના છે, જેથી તે બીજા શાક સાથે સરખી રીતે રંધાઇ જાય. Post A comment 27 Jan 2017 This recipe has been viewed 5025 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD Schezuan Style Stir Fried Vegetables - Read in English શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ - Schezuan Style Stir Fried Vegetables recipe in Gujarati Tags ચાયનીઝ સ્ટર-ફ્રાયચાઈનીઝ શાક ની રેસીપીસ્ટર-ફ્રાયસ્ટર-ફ્રાયકઢાઇ વેજઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ કોબીના ટુકડા૧/૨ કપ સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ૨ કપ પક ચોય , નાના ટુકડા કરેલા૩/૪ કપ સ્લાઇસ કરીને અર્ધઉકાળેલા બેબી કોર્ન૩/૪ કપ અર્ધઉકાળેલા બ્રોકોલીના ફૂલ૩/૪ કપ હલકા ઉકાળેલા સ્નો પીસ્ , ઉભા અડધા ટુકડા કરેલા૧/૨ કપ સિમલા મરચાંના વેજ૧/૨ કપ સ્લાઇસ કરેલી ઝૂકીની૪ ટીસ્પૂન શેઝવાન સૉસ૨ ટીસ્પૂન કોર્નફ્લોર૧ ટેબલસ્પૂન તેલ૪ સૂકા કાશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા એક ચપટીભર સાકર મીઠું, સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં અને કોબી સાથે ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ તથા પક ચોય મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં બાકી રહેલા બધા શાક અને શેઝવાન સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/schezuan-style-stir-fried-vegetables-gujarati-4191rશેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્Anjana on 12 Aug 17 03:49 PM5Liked very much PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન