ઓરિયન્ટલ વેજીટેબલ કરી જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
ચીઝી રાઇસ ટાર્ટલેટ ની રેસીપી આ કરકરા બ્રેડના ટાર્ટલેટની ખાસિયત છે તેનું મલાઇદાર મિશ્રણ, જે નરમ ભાત, મજેદાર ચીઝ અને રંગબેરંગી શાક તથા લસણ અને ચીલી ફ્લેક્સની સુગંધવાળું તૈયાર થાય છે. આ ચીઝી રાઇસ ટાર્ટલેટની રચના અને તેની સુવાસમાં ચીઝનું જ વધારે પ્રભુત્વ છે. ભરપૂર માત્રામાં ભાતનું પૂરણ તેની ઘનતા વધારે છે છતાં તેને નરમ અને મનપસં ....
મસાલા દાળ રેસીપી મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images. ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રી ....