સૂર્યમુખીના બીજ રેસીપી
Last Updated : Dec 21,2024


सूर्यमुखी के बीज रेसिपी - हिन्दी में पढ़ें (sunflower seeds recipes in Hindi)

આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....