This category has been viewed 3122 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > બર્થડે પાર્ટી > ઝટપટ
 Last Updated : Sep 12,2024

4 recipes

Birthday Party Quick - Read in English
झटपट - हिन्दी में पढ़ें (Birthday Party Quick recipes in Gujarati)


આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | baked beans and spring onion dip in Gujarati | with 19 amazing images. ચીપ્સ્ અને
ફૂદીનાવાળા છૂંદેલા બટાટાને વિશિષ્ટ રીતે બનાવેલા લોટના ખીરામાં બોળી, તેને ભૂક્કો કરેલા પૌવાનું આવરણ કરી, લલચાવે તેવા કરકરા થાય ત્યાં સુધી તળી લો. તમે જ્યારે તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકશો ત્યારે તળેલા પૌવાનો કરકરો અહેસાસ તમને લલચાવશે અને તમને બાકીના બોલ્સ તળવા પહેલા, તૈયાર થયેલા બોલ્સ ખાવાનું મન ....
આ ક્વીક તીરામીસુ એક ઇટાલીયન ડેઝર્ટની વાનગી છે જેમાં કોફીના પળવાળા બિસ્કીટ પર સુંવાળા ક્રીમનું થર પાથરવામાં આવ્યું છે. તેમાં લગભગ ચીઝ અને રમનું સમાવેશ હોય છે. અહીં અમે માદક પદાર્થ વગર ઝટપટ તીરામીસુ તૈયાર કરવાની રીત રજૂ કરી છે, જે તમે બહુ ટ ....