You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી | Cream Cheese Sandwich તરલા દલાલ આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે. Post A comment 18 Nov 2019 This recipe has been viewed 10161 times क्रीम चीज़ सैंडविच | कोल्ड क्रीम चीज़ सैंडविच | वेज क्रीम चीज़ सैंडविच - हिन्दी में पढ़ें - Cream Cheese Sandwich In Hindi cold cream cheese sandwich | cream cheese sandwich recipe | veg cream cheese sandwich | - Read in English Cream Cheese Sandwich Video ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી - Cream Cheese Sandwich recipe in Gujarati Tags અમેરીકન વ્યંજન સવારના નાસ્તા સેંડવીચમનોરંજન માટેના નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાબ્રેડચીઝ સેન્ડવિચ રેસિપિમધર્સ્ ડે તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૪ સૅન્ડવીચીઝ માટે મને બતાવો સૅન્ડવીચીઝ ઘટકો ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે૩/૪ કપ તૈયાર મળતું ક્રીમ ચીઝ૧/૪ કપ ઝીણા સમારીને બી કાઢી લીધેલા ટમેટા૧/૪ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં (લાલ , પીળા અને લીલા)૧/૨ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ૨ ટેબલસ્પૂન સમારેલા બેસિલના પાન મીઠું, સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૮ બ્રેડની સ્લાઇસ૪ ટીસ્પૂન માખણ, ચોપડવા માટે કાર્યવાહી Methodક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે, તેયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.હવે બ્રેડની બધી સ્લાઇસની બાજુઓ કાપીને દરેક બ્રેડ પર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડી લો.હવે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલા પૂરણનો ૧ ભાગ સરખી રીતે પાથરી લીધા પછી તેની પર બ્રેડની એક સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો.રીત ક્રમાંક ૩ મુજબ બીજા વધુ ૩ સૅન્ડવીચ તૈયાર કરો.દરેક સૅન્ડવીચને ત્રિકોણ આકારમાં કાપીને ૨ ટુકડા કરીને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન