This category has been viewed 4959 times

 વિવિધ વ્યંજન > મેક્સીકન વ્યંજન > મેક્સીકન સૂપ
 Last Updated : Nov 14,2023

2 recipes

Mexican Soups - Read in English
मेक्सिकन सूप - हिन्दी में पढ़ें (Mexican Soups recipes in Gujarati)


ઠંડીના દીવસોમાં માફક આવે એવું આ તીખાશવાળું સૂપ, પણ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખું તો નથી જ. આ ટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે જેને સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે જેથી તમે તેને સારી રીતે માણી શકશો.
આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા મરચાંની તીવ્ર ખુશ્બુથી વિરૂધ્ધ પીળી મકાઇ સાથે તેનું અનોખું સંયોજન બનાવે છે. યાદ રાખશો કે કાંદાને માખણમાં જ સાંતળવા, જેથી આ સ્વીટ કોર્ન અને કેપ્સીકમનું સૂપ વધુ સ્વાદિષ્ટ બને. એક બ ....