This category has been viewed 4972 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > શિક્ષક દીન
 Last Updated : Dec 13,2024

19 recipes

Teachers Day - Read in English
शिक्षक - दिन - हिन्दी में पढ़ें (Teachers Day recipes in Gujarati)


મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરી ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images. કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પ ....
Goto Page: 1 2