This category has been viewed 8815 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > હાઇ ટી પાર્ટી
 Last Updated : Dec 18,2024

94 recipes

High Tea Party - Read in English
हाई टी पार्टी - हिन्दी में पढ़ें (High Tea Party recipes in Gujarati)


મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મ ....
આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે. ....
ચીઝ ખાખરા રેસીપી | ટિફિન બોક્સ ખાખરા | ચીઝ ભાખરી ખાખરા | બાળકો તીલ ચીઝ ખાખરા | cheese khakhra recipe in gujarati | with 29 amazing images. આ ફાઈબરથી ભરપૂર મીની < ....
રાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડને કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે ....
Goto Page: 1 2 3 4 5 6 7