This category has been viewed 4007 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > રબડી રેસીપી
 Last Updated : Mar 03,2024

1 recipes


Rabdi - Read in English
राबड़ी - हिन्दी में पढ़ें (Rabdi recipes in Gujarati)


પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.