ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે. ....
ફૂલગોબીના પાનના મુઠિયા ની રેસીપી ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે. આમ તો ....