એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati | આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે! સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગં ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
તાજા ફળોનો રાઇતો ની રેસીપી ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images. આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમ ....
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
મ્યુસલી અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
સફરજન-કાકડીનું જ્યુસ ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.