You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રાયતા / ચટણી / અથાણાં > તાજા ફળોનો રાઇતો ની રેસીપી ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | Fruit Raita, Healthy Mix Fruit Raita તરલા દલાલ ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images. આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો. આ હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુમાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે. Post A comment 16 Nov 2022 This recipe has been viewed 6755 times फ्रूट रायता रेसिपी | हेल्दी मिक्स फ्रूट रायता | आसान ताजे फलों का रायता - हिन्दी में पढ़ें - Fruit Raita, Healthy Mix Fruit Raita In Hindi fruit raita recipe | healthy mix fruit raita | easy mixed fruit raita | - Read in English તાજા ફળોનો રાઇતો ની રેસીપી - Fruit Raita, Healthy Mix Fruit Raita recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી ચટણી રેસીપી | પંજાબી અચર વાનગીઓ | રાયતાઝટ-પટ સલાડરાઈતા / કચૂંબરકરવા ચૌથ માટેભારતીય પાર્ટીના વ્યંજનફ્રીજ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ફળો નું રાયતું માટે૧ કપ સમારેલા સફરજન૧ કપ સમારેલા અનાનસ૧/૨ કપ દાડમમિક્સ કરીને ડ્રેસીંગ તૈયાર કરવા માટે૧ ૧/૨ કપ દહીં , જેરી લીધેલી૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન૧ ટીસ્પૂન સંચળ૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી ફળો નું રાયતું બનાવવા માટેફળો નું રાયતું બનાવવા માટેફળો નું રાયતું બનાવવા માટે, ડ્રેસિંગને મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક અથવા ઉપયોગ થાય ત્યાં સુધી રેફ્રિજરેટ કરો.પીરસતા પહેલા એક ઊંડા બાઉલમાં સફરજન, અનાનસ અને દાડમને ભેગું કરો.ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.ફળોના રાયતાને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન