સફરજન-કાકડીનું જ્યુસ - Apple Cucumber Juice

Apple Cucumber Juice recipe In Gujarati

This recipe has been viewed 1641 times

Apple Cucumber Juice - Read in English 


ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.

સફરજન-કાકડીનું જ્યુસ - Apple Cucumber Juice recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪નાના ગ્લાસ માટે
મને બતાવો નાના ગ્લાસ

ઘટકો
૩ કપ ઠંડા અને સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગરના)
૩ કપ ઠંડી અને સમારેલી કાકડી
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
કાર્યવાહી
    Method
  1. હૉપરમાં થોડા થોડા સફરજન અને કાકડી મેળવતા જાવ.
  2. તે પછી જ્યુસમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આમ તૈયાર થયેલા જ્યુસને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  4. તરત જ પીરસો.

Reviews