કાકડી રેસીપી
Last Updated : Aug 16,2022


cucumber recipes in English
ककड़ी रेसिपी - हिन्दी में पढ़ें (cucumber recipes in Hindi)

11 કાકડી રેસીપી | કાકડીના ઊપયોગથી બનતી રેસીપી | કાકડી રેસીપીઓનો સંગ્રહ | cucumber Recipes in Gujarati | Indian Recipes using cucumber in Gujarati |

કાકડી રેસીપી | કાકડીના ઊપયોગથી બનતી રેસીપી | કાકડી રેસીપીઓનો સંગ્રહ | cucumber Recipes in Gujarati | Indian Recipes using cucumber in Gujarati |

 

કાકડીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of cucumber, kakadi, kheera in Gujarati)

પાણીની વધુ માત્રા સાથે, કાકડી આપણા શરીરમાંથી હાનિકારક ઝેરને બહાર કાઢવા માટે આપણા સિસ્ટમ માટે એક સાવરણી તરીકે કામ કરે છે. કાકડીમાં આવેલા સ્ટેરોલ્સ લોહીના કોલેસ્ટરોલના સ્તરને સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને મધૂમેહ માટે પણ સારૂ છે. સોડિયમની ઓછી માત્રા અને પોટેશિયમની યોગ્ય માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરશે. કાકડી પૌષ્ટિક નાસ્તો બનાવે છે કારણ કે તે આલ્કલાઇન છે અને એસિડિટીને ઓછી કરવામાં મદદ કરે છે. એટલે જ તમે તેને કામ પર નાસ્તા તરીકે લઈ જઈ શકો છો. જંતુનાશક અસરોને દૂર કરવા માટે તેની છાલ કાઢવી વધુ સારી રહશે. કાકડીના વિગતવાર ફાયદાઓ જુઓ.


Goto Page: 1 2 
આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ | amla, coriander and spinach juice in gujarati. આમળા, કોથમીર અને પાલકના જૂસની ....
એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.
કેળા અને કાકડીનું સલાડ રેસીપી | ભારતીય કાકડી કેળા પીનટ સલાડ | સ્વસ્થ કેળા કાકડી નાળિયેર સલાડ | banana cucumber salad recipe in Gujarati | with 18 amazing images. આ કેળા ....
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....
કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | cucumber pachadi in Gujarati | with 25 amazing images. કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કા ....
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી | બાળકો માટે પનીર સેન્ડવીચ | 5 મિનિટમાં કાકડી સેન્ડવીચ | ભારતીય વેજ પનીર કાકડી સેન્ડવીચ | cucumber cottage cheese sandwich in gujarati | w ....
કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત | cucumber raita in gujarati | with 17 amazing images.
આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને સહજ મિક્સ કરી લો કે તમારો ઝટપટ નાસ્તો તૈયાર અથવા તેને વાળીને તમારા બાળકોના ટીફીન બોક્સમાં ભરી લો. અહીં ચણાનો લોટ અને બટાટા પૅનકેકને ઘટ્ટ બનાવી તેને જોઇતું બંધારણ આપે છે.
દહીં શોરબા રેસીપી | ભારતીય કર્ડ શોરબા | દહીં સૂપ | પંજાબી દહી ના શોરબા | curd shorba recipe in hindi | with 29 amazing images. દહીં શોરબા
નાળિયેર અને મગફળીનું સૂપ | કોકો પીનટ સૂપ | Coco Peanut Soup recipe in gujarati | કેટલેક અંશે નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે, જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યું છે ....
વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images. પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપી ....
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ | મેક્રોની કોલ્ડ સલાડ | ક્રીમી મેક્રોની સલાડ | સલાડ રેસીપી | 20 આકર્ષક છબીઓ સાથે. મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડમાં ક્રીમી ....
Goto Page: 1 2