ગુલાબ રેસીપી
Last Updated : Feb 23,2024


rose recipes in English
गुलाब रेसिपी - हिन्दी में पढ़ें (rose recipes in Hindi)

જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....
મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....
ગરમ માલપુઆ એવા આકર્ષક છે કે તમે તેને ટાળી જ ન શકો પછી ભલે તે સાદા ગરમ માલપુઆ હોય કે રબળીવાળા. આ માલપુઆ જરૂરથી ઘરે બનાવજો પણ અહીં બતાવેલી અલગ રીત પ્રમાણે. આ માલપુઆને તળવાને બદલે ઓછા ઘી માં ફ્રાઇંગ પૅનમાં રાંધવામાં આવ્યા છે અને તે જોઇએ એવા જ નરમ પણ બને છે.
મોહનથાળ રેસીપી | પરંપરાગત ગુજરાતી મોહનથાળ | રાજસ્થાની મોહનથાળ | mohanthal recipe in gujarati | with 30 images. મોહનથાળ એ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘી-શેકેલ ....