ચક્રીફૂલ રેસીપી
Last Updated : Dec 12,2024


star anise recipes in English
चक्र फूल रेसिपी - हिन्दी में पढ़ें (star anise recipes in Hindi)

આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
ચાઇનીઝ 5 સ્પાઇસ પાવડર રેસીપી | 5 સ્પાઇસ પાવડર | ઓથેન્ટિક ચાઈનીઝ 5 સ્પાઇસ પાવડર | chinese 5 spice powder recipe in gujarati | with 18 amazing images. ચાઇનીઝ 5 સ્પાઇસ પાવ ....
આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે પારંપ ....
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
સ્ટાર એનિસ ચા રેસીપી | તજ ચક્રીફૂલ ચા | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા | star anise tea recipe in Gujarati language for cough and cold< ....