तरबूज रेसिपी - हिन्दी में पढ़ें (watermelon recipes in Hindi)
2 તરબૂચની રેસીપી | તરબૂચની રેસીપીનો સંગ્રહ | watermelon recipes in Gujarati | recipes using watermelon in Gujarati |
તરબૂચની રેસીપી | તરબૂચની રેસીપીનો સંગ્રહ | watermelon recipes in Gujarati | recipes using watermelon in Gujarati |
તરબૂચ (Benefits of Watermelon, tarbuj in Gujarati): તરબૂચમાં કેલરી ઓછી હોય છે અને પાણી ભરેલું હોય છે, આમ તે વજન ઘટાડવા માટે પણ સારું છે. તડબૂચમાં સિટ્રુલીન (Citrulline) હોય છે, જે હૃદયના કાર્યમાં સુધાર કરે છે અને હૃદયની નિષ્ફળતાના ઉપચારમાં પણ મદદ કરે છે. તરબૂચ એ વિટામિન સી અને વિટામિન એ નો સારો સ્રોત છે જે મુક્ત રેડિકલને તટસ્થ કરવામાં મદદ કરે છે જેના દ્વારા હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. તરબૂચમાં લોહનું પ્રમાણ અતિશય વધારે છે અને તે એનિમિયાના ઉપચારમાં મદદ કરે છે. તરબૂચના વિગતવાર 14 ફાયદાઓ જુઓ.