This category has been viewed 42063 times

 ઝટ-પટ વ્યંજન > સવારના નાસ્તાની ઝટપટ રેસીપી
 Last Updated : Sep 11,2024

35 recipes

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati


Quick Breakfast Indian - Read in English

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ : Quick Breakfast Recipes in Gujarati

 

ઝટ-પટ સવાર ના નાસ્તા રેસિપિસ , Quick Breakfast Recipes in Gujarati , સાથે અમારી અન્ય ઝટ-પટનો રેસિપિસ આનંદ લો


ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | with 25 amazing images. દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુ ....
બટાટા પોહા ની રેસીપી | ગુજરાતી સ્ટાઈલ બટેટા પોહા | કાંદા બટાટા પોહા | મહારાષ્ટ્રીયન સ્ટાઇલના બટાકા પૌવા | batata poha in Gujarati | with amazing 41 images.
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય ....
ફૂદીનાની સોડમ રોકી શકાતી નથી. જ્યારે ફૂદીના પરાઠા તવા પર શેકાતા હોય છે, ત્યારે ફૂદીના અને અજમાની સોડમ આખા ઘરમાં પ્રસરી જાય છે અને ઘરના લોકો રાહ જોવે છે કે ક્યારે તે પીરસાય. આ પરાઠા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પણ પીરસી શકો છો. તેને લંચ અથવા લાંબી મુસાફરી વખતે ટીફીનમાં ....
ક્વીક બ્રેડ સ્નૅક રેસીપી | બ્રેડ નો એકદમ નવો નાસ્તો | મસાલા બ્રેડ | મસાલેદાર બ્રેડ મસાલા | quick bread snack in Gujarati | with 29 amazing images. ઉપમા જેવું બનતુ ....
વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | vegetable upma in gujarati | with 18 amazing images. વ ....
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images. બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે ....
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.
સ્પ્રાઉટસ્ ઢોકળા ની રેસીપી | હેલ્ધી સ્પ્રાઉટ્સ ઢોકળા | ફણગાવેલા મગના ઢોકળા | sprouts dhokla in gujarati | with 18 amazing images. ઢોકળા એક
કાકડી પનીર સેન્ડવીચ રેસીપી | બાળકો માટે પનીર સેન્ડવીચ | 5 મિનિટમાં કાકડી સેન્ડવીચ | ભારતીય વેજ પનીર કાકડી સેન્ડવીચ | cucumber cottage cheese sandwich in gujarati | w ....
ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | tomato omelette in gujarati | with 16 amazing images. મસાલાના આકર્ષક ....
આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
દક્ષિણ ભારતીય વાનગી એટલે ઇડલી હવે દરેક રાજ્યમાં મળી રહે છે. અહીં એક અલગ પ્રકારની ઇડલી જેમાં મગની દાળ અને પાલક મેળવી ડાયાબીટીસ્ ધરાવનારને માફક થઇ શકે એવી ઇડલી રજૂ કરી છે.
Goto Page: 1 2 3