મહારાષ્ટ્રીયન અલ્પાહાર | મહારાષ્ટ્રીયન નાસ્તો | Maharashtrian snacks recipes in Gujarati |
મહારાષ્ટ્રીયન અલ્પાહાર | મહારાષ્ટ્રીયન નાસ્તો | Maharashtrian snacks recipes in Gujarati |
1. ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images.
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | Upvaas Thalipeeth ( Faraal Recipe)
ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક મજેદાર ઉપવાસની થાલીપીઠ બને છે.
2. ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | with 19 amazing images.
ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upma
ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. રવા ઉપમા બનાવવા માટે ભારતીય રસોડામાં ઉપલબ્ધ સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી તૈયારી કરી શકાય છે, અને તેથી તે કોઈ પણ જાતની અડચણ વગર બનાવી શકાય છે.
મહારાષ્ટ્રીયન અલ્પાહાર, નાસ્તો, Maharashtrian Snacks recipes in Gujarati, સાથે અમારી અન્ય મહારાષ્ટ્રીયન વાનગીઓનો આનંદ લો.
મહારાષ્ટ્રીયન ભાત વાનગીઓ : Maharashtrian Bhaat Recipes in Gujarati
મહારાષ્ટ્રીયન ભાજી રેસીપી : Maharashtrian Bhaji Recipes in Gujarati
મહારાષ્ટ્રીયન ચટણી/અથાણાં રેસીપી : Maharashtrian Chutney/Pickle Recipes in Gujarati
મહારાષ્ટ્રીયન રોટી/પોળી રેસીપી : Maharashtrian Rotis/Polis Recipes in Gujarati
મહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજન રેસીપી : Maharashtrian Upvas (Fasting) Recipes in Gujarati
મહારાષ્ટ્રીયન વરણ/આમટી/કાલવણ રેસીપી : Maharashtrian Varan/Amti/Kalvan Recipes in Gujarati
હેપી પાકકળા!