1. બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને એક જ વાનગીથી પૂર્ણ જમણનો અનુભવ કરાવે એવું છે, તેથી તેની બનાવવાની મહેનતનું પૂરેપૂરું વળતર મળી રહે એમ કહી શકાય. આમ તો તે ભાતમાં રંગીન શાકભાજી, કેચપ અને પ્રમાણસર મસાલા, રિફ્રાઇડ બીન્સ, સાર ક્રીમ અને બીન રાંધેલા સાલસા વડે બનાવી તેની પર ટોપીંગ પાથરતા પહેલા ચીઝ અને અન્ય વસ્તુઓ વડે સજાવી એક વાનગીનો સંતોષ મળે એવું મજેદાર તૈયાર થાય છે.

બરીટો બોલ ની રેસીપી | Burrito Bowl
2. મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images.
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | Mexican Tacos, Vegetarian Tacos Recipe
મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ છે જે ધ્યાનમાં આવે છે જ્યારે ભારતીય લોકો મેક્સીકન ભોજન વિશે વિચારે છે. અમારી પાસે એક ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ રેસીપી છે.
3. મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ| Mexican fried rice in Gujarati | with 29 amazing images.
મેક્સિકન ફ્રાઇડ રાઇસ | વેજ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ફ્રાઇડ રાઇસ | ક્વિક ફ્રાઇડ રાઇસ | Mexican Fried Rice, Quick Recipe
જલ્દીથી બનતી, સહેલી અને ઉત્તમ, આ મેક્સિકન ફ્રાઇડ રાઇસ રેસીપી એવી સચોડદાર છે કે તે દરેકને ગમશે જ.
તેનો અનોખો સ્વાદ, આદૂ-લસણની પેસ્ટની ઉગ્ર ખુશ્બુ અને તેમાં મેળવેલા કરકરા શાક સાથે ટમેટાની ખટાશ આ ક્વિક ફ્રાઇડ રાઇસને મનગમતી બનાવે છે.