This category has been viewed 4699 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાંની રેસીપી > સ્ક્વૉશ / સીરપ
 Last Updated : Jul 26,2021

3 recipes

Squash / Syrups - Read in English
स्कॉवश / सिरप - हिन्दी में पढ़ें (Squash / Syrups recipes in Gujarati)


જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. આ વાનગીમાં અમે તમને કોકમને માઇક્રોવેવમાં રાંધીને કોકમ શરબત ઘરે સહેલાઇથી કેમ તૈયાર કરવું તેની રીત જણાવી ....
સાકરની ચાસણી તૈયાર કરવાની રીત તો તમે જ્યારે રસોઇઘરમાં વાનગી બનાવતા શીખવાની શરૂઆત કરો ત્યારે જ શીખવી જરૂરી છે - ખાસ તો ત્યારે જ્યારે તમને કોઇ મીઠાઇ, સાકરવાળા પીણા અથવા ડેઝર્ટ બનાવવાની રૂચિ હોય તો. સાદી સાકરની સીરપ કોઇ પણ પીણામાં કે ડેઝર્ટમાં તો ઉપયોગી થાય છે અને તેને તમે સામાન્ય તાપમાન પર રાખી શક ....
મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે. અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી ....