This category has been viewed 5518 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | > બ્રેકફાસ્ટ સીરીયલ્સ્
 Last Updated : Dec 24,2024

4 recipes

Breakfast Cereals - Read in English
ब्रेकफास्ट सीरियल्स् - हिन्दी में पढ़ें (Breakfast Cereals recipes in Gujarati)

બ્રેકફાસ્ટ સિરીઅલ રેસિપીઝ, વેજ સિરીઅલ વાનગીઓ Breakfast Cereal Recipes in Gujarati


અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દ ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....