This category has been viewed 4155 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાંની રેસીપી > કૉકટેલ્સ્
 Last Updated : Nov 17,2020

4 recipes

Cocktails - Read in English
कॉकटेल्स् - हिन्दी में पढ़ें (Cocktails recipes in Gujarati)


ઔષધિય ગુણ ધરાવતા બેસિલ સાથે સ્ટ્રોબરીનો મીઠો, માદક સ્વાદ અને પાર્ટીમાં પીરસી શકાય એવું આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો તમારા મહેમાનો આનંદથી માણી શકે એવું મજેદાર છે. ઝટપટ બનાવી શકાય એવા આ પીણામાં દસ્તા વડે બ ....
કોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે. આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે. અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કો ....
બહુ ટુંકા સમયમાં બનાવી શકાય એવું આ વોટરમેલન ઍન્ડ બેસિલ લેમનેડ ફળો, હર્બસ્ અને લેમનેડનું સંયોજન છે. તરબૂચનો રંગ અને તેનો આનંદદાયક સ્વાદ, તે ઉપરાંત તેમાં મેળવેલા બેસિલનો સ્વાદ અને વધુમાં ઠંડું લેમનેડ સ્વાદના રસિયાઓ માટે પસંદ પડે એવું પીણું તૈયાર કરે છે. યાદ રાખશો કે ....
એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે. આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધ ....