You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > કૉકટેલ્સ્ > ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી | Fresh Peach Fizzy Drink તરલા દલાલ એક અલગ જ પ્રકારનું આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક, રંગીન અને મોઢામાં પાણી છુંટે એવી સુગંધ ધરાવતું છે. આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાંમાં પહેલા પીચને સાકર સાથે રાંધી લીધા પછી ઠંડા સ્પ્રાઇટ સાથે મિક્સ કરીને જ્યારે પીરસસો, ત્યારે તેની રંગીનતા અને સુગંધનો અનુભવ તમને ખુશ કરી દેશે. આ ફ્રેશ પીચ ફીઝી ડ્રીંકના પીણાની મજા તેના રંગની છે જે તમારી આંખોમાં નજરે પડશે અને લાક્ષણિક્તા અને મીઠાશ તમને મોહિત કરી દેશે. Post A comment 22 Jul 2019 This recipe has been viewed 2398 times Fresh Peach Fizzy Drink - Read in English ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી - Fresh Peach Fizzy Drink recipe in Gujarati Tags કૉકટેલ્સ્બર્થડે પાર્ટીબરબેકયુ પાર્ટીકોકટેલ પાર્ટીમિક્સર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે૨ કપ પીચની સ્લાઇસ૧/૪ કપ સાકર૩ કપ સ્પ્રાઇટ કાર્યવાહી ફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટેફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટેફ્રેશ પીચ ફીઝી ડ્રીંક ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીચની સ્લાઇસ, સાકર અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લો.આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં સ્પ્રાઇટ મિક્સ કરી લો.તે પછી તેને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન