This category has been viewed 5293 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મનગમતી રેસીપી > મનપસંદ કેક, આઈસ્ક્રીમ રેસીપી
 Last Updated : Dec 05,2024

5 recipes

Comfort Food Cakes, Ice Creams - Read in English
मनपसंद केक, आइसक्रीम रेसिपी - हिन्दी में पढ़ें (Comfort Food Cakes, Ice Creams recipes in Gujarati)

મનગમતા કેક,આઈસ્ક્રીમ રેસીપી :Comfort Food Cakes, Ice Cream Recipes in Gujarati


આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે. ખરેખર તો આ મફિન તમારા બાળકો અને તમે પોતે પણ જ્યારે આ મફિન બનાવતા હશ ....
તાજા ક્રીમ અને દૂધ વડે બનતી આ ચોકલેટ આઇસક્રીમ એવી મજેદાર તૈયાર થાય છે કે આવી સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારે માણી નહીં હોય. આ આઇસક્રીમ એવી ઉત્તમ બને છે કે બજારમાં મળતી તૈયાર આઇસક્રીમની સરખામણીમાં સારી છે એવું તમે ચોક્કસ કહેશો. ડાર્ક ચોકલેટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમ ....
ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....
નરમ અને રસદાર કેળા અને મધુર સુગંધ ધરાવતું બટરસ્કોચનું સંયોજન એટલે સ્વર્ગીય આનંદજ ગણાય અને તમે પણ તે કબૂલ કરશો આ આઇસક્રીમ ચાખીને. કેળા તાકત અને જોમ પૂરનાર તો છે અને તેમાં ફળોના સ્વાદવાળી આઇસક્રીમ તેને વધુ મલાઇદાર બનાવે છે. અહીં યાદ રાખશો કે આઇસક્રીમ જ્યારે અડધી જામી ગઇ હોય ત્યારે જ તેમાં તૈયાર કર ....
ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમ ....