This category has been viewed 4205 times

 રાંધવાની રીત > માઇક્રોવેવ
 Last Updated : Oct 14,2024

5 recipes

 


Microwave - Read in English
माइक्रोवेव - हिन्दी में पढ़ें (Microwave recipes in Gujarati)

 

ખાંડવી રેસીપી | માઈક્રોવેવમાં ગુજરાતી ખાંડવી રેસીપી | માઇક્રોવેવમાં પરફેક્ટ ખાંડવી કેવી રીતે બનાવવી | microwave khandvi recipe in gujarati | with step by step images. 

ખાંડવી એ પરંપરાગત ગુજરાતી નાસ્તો છે. ૬ મિનિટમાં માઇક્રોવેવમાં ખાંડવી બનાવવાની રીત શીખો. વાસ્તવમાં, માઇક્રોવેવમાં આ ખાંડવી રેસીપી બનાવવી વધુ સરળ છે કારણ કે તમારે ગેસ-ટોપ પર રાખવાની, દહીં અને ચણાના લોટના મિશ્રણને સતત હલાવવાની જરૂર નથી. શ્રેષ્ઠ ખાંડવી એ છે જે નરમ હોય. 


વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....
આ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે. તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈ ....
ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....
બહુ આકર્ષક અને નજરને ગમી જાય એવી આ ડાર્ક ચોકલેટની બ્રાઉની સાથે વેનીલા આઇસક્રીમ તેને વધુ સ્વાદિષ્ટ અને પાર્ટીમાં પીરસી શકાય એવી બનાવે છે.
એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે. આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે ....