You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > જામ > એપલ જામ ની રેસીપી એપલ જામ ની રેસીપી | Apple Jam તરલા દલાલ એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે. આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે જામ જ્યારે ગરમ હોય ત્યારે તેમાં આખા તજનો ટુકડો ઉમેરીને વાસણને થોડો સમય બંધ રાખશો, તો ધીમે-ધીમે તજની ખુશ્બુ તેમાં ઓગળવા માંડશે. જામમાં સફરજનનું મિશ્રણ કરતી વખતે સફરજનને મિક્સરમાં ફેરવવા કરતાં તેને ખમણીને જો તેમાં મેળવશો, તો આ જામ ખાસ અલગ પ્રકારનું તૈયાર થશે. આ વાનગીની ખાસિયત તો એ છે કે તેને બહુ ટુંક સમયમાં માઇક્રોવેવમાં બનાવીને ક્યારે પણ તૈયાર કરી શકાય છે. Post A comment 06 Nov 2018 This recipe has been viewed 6231 times सेब का जाम की रेसिपी - हिन्दी में पढ़ें - Apple Jam In Hindi Apple Jam - Read in English એપલ જામ ની રેસીપી - Apple Jam recipe in Gujarati Tags માઇક્રોવેવજામમાઇક્રોવેવમાઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ |ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપીઓક્ટોબર મહિના માં બનતી રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૦.૫ કપ (૭ ટેબલસ્પૂન) માટે મને બતાવો કપ (૭ ટેબલસ્પૂન) ઘટકો એપલ જામ ની રેસીપી બનાવવા માટે૧ ૧/૨ કપ છોલીને ખમણેલા સફરજન૨ ટેબલસ્પૂન સાકર૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ૧/૪ ટીસ્પૂન તજનો પાવડર (ફરજીયાત નથી) કાર્યવાહી Methodએપલ જામ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં સફરજન અને સાકર મેળવી ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.પછી બાઉલને માઇક્રોવેવમાંથી બહાર કાઢી તેમાં લીંબુનો રસ અને તજનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી, ફરીથી બાઉલને માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપમાન પર ૨ ૧/૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.તે પછી તેને ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખો.જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન