This category has been viewed 6047 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > કેરાલા પ્રદેશના વિવિધ વ્યંજન
 Last Updated : Mar 06,2024

5 recipes

Kerala Cuisine - Read in English
केरला प्रदेश की विविध व्यंजन : - हिन्दी में पढ़ें (Kerala Cuisine recipes in Gujarati)

કેરાલા રેસીપી  : Kerala Recipes in Gujarati


કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
ક્રિસમસ રોઝ કુકીઝ રેસીપી | અચપ્પમ | કેરળ શૈલી અચુ મુરુક્કુ | એગલેસ રોઝ કુકીઝ | rose cookies recipe in gujarati | with 7 amazing images. રોઝ ક ....
ઉન્નિયપ્પમ | ઉન્ની અપ્પમ | મીની મીઠી અપ્પમ | કેળાના અપ્પમ | unni appam, mini sweet appam in gujarati | with 24 amazing images. દક્ષિણ ભારતીય ઉન્નિયપ્પમ, ચોખા, કે ....