This category has been viewed 3569 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > કિટ્ટી પાર્ટી માટે રેસીપી > કિટ્ટી પાર્ટી માટે ચાટ રેસીપી
 Last Updated : Sep 12,2024

6 recipes

 


Kitty Party Chaat - Read in English
ओकेसनल किटी पार्टी के लिये चाट - हिन्दी में पढ़ें (Kitty Party Chaat recipes in Gujarati)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  5 ingredients that you can prepare a day in advance are: ૫ સામગ્રી કે જેને તમે એક દિવસ અગાઉથી તૈયાર કરી શકો છો:
1. Curds દહીં
2. Green Chutney લીલી ચટણી
3. Sweet Chutney મીઠી ચટણી
4. Boiled Potatoes બાફેલા બટાટા
5. Boiled Sprouts બાફેલા કઠોળ


દહીં પુરી રેસીપી | દહીં બટાકા પુરી | દહીં પુરી બનાવવાની રીત | દહી બટાકા પુરી સ્ટ્રીટ ફૂડ | dahi puri recipe in gujarati | with 20 amazing images.
આલુ ચાટ રેસીપી | મુંબઈ રોડસાઇડ આલુ ચાટ | દિલ્હી આલુ ચાટ | aloo chaat in gujarati | with 28 amazing images. આલુ ચાટ એ એક લોકપ્રિય મુંબઈ રોડસાઈડ ચાટ રેસિપી છે જે બ ....
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.