નોન ફ્રાઇડ પકોડી ચાટ | Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat તરલા દલાલ તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ! Post A comment 21 Apr 2023 This recipe has been viewed 2090 times नॉन फ्राइड पकौड़ी चाट रेसिपी | हरी मूंग दाल पकौड़ी चाट | हेल्दी पकौड़ी चाट - हिन्दी में पढ़ें - Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat In Hindi non fried pakodi chaat recipe | green moong dal pakodi chaat | healthy pakodi chaat | - Read in English નોન ફ્રાઇડ પકોડી ચાટ - Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat recipe in Gujarati Tags ચાટ રેસીપી કલેક્શનલો કેલરી નાસ્તા | ઓછી કેલરી ભારતીય નાસ્તો | જૈન નાસ્તાસ્ટીમ્ડ સ્નૈક્સ રેસીપી | ઉકાળેલા નાસ્તાની રેસીપી |સાંજની ચહા સાથેના નાસ્તાભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૨ કલાક   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૧૫૦2 કલાક 30 મિનિટ    ૩પ્લેટ માટે મને બતાવો પ્લેટ ઘટકો નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે૧/૨ કપ લીલી મગની દાળ , ૨ કલાક પલાળીને નીતારેલી૧/૪ ટીસ્પૂન હિંગ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર૧/૪ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ૩/૪ કપ જેરી લીધેલું દહીં / લો ફૅટ દહીં૧ ૧/૨ ટીસ્પૂન લીલી ચટણી મીઠું , છંટકાવ માટે લાલ મરચું પાવડર , છંટકાવ માટે જીરું પાવડર , છંટકાવ માટે૩ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૬ ટીસ્પૂન દાડમ કાર્યવાહી નોન ફ્રાઇડ પકોડી ચાટ માટેનોન ફ્રાઇડ પકોડી ચાટ માટેપકોડી બનાવવા માટે, પલાળીને નીતારેલી લીલી મગની દાળને ૧/૪ કપ પાણી સાથે સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢો, તેમાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. બાજુ પર રાખો.પકોડી બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રુટ સોલ્ટ અને ૨ ટી-સ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા બનવા લાગે, ત્યારે હળવા હાથે મિક્સ કરો.6 તેલ ચોપડેલી વાટીમાં ૧ ટેબલ-સ્પૂન ખીરૂ રેડો અને તેને સ્ટીમરમાં ૬ થી ૮ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો. સ્ટીમરથી કાઢો અને તેમને સહેજ ઠંડુ થવા દો.થોડું ઠંડું થઈ ગયા પછી, પકોડીને ડિમોલ્ડ કરો અને તેને એક ઊંડા બાઉલમાં પૂરતા હૂંફાળા પાણીમાં ૨ મિનિટ માટે પલાળી દો. પછી પકોડામાંથી પાણી કાઢીને બાજુ પર રાખો.રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બાકીની ૬ પકોડી તૈયાર કરી લો. બાજુ પર રાખો.સર્વિંગ પ્લેટમાં પલાળેલા ૪ પકોડા મૂકો અને ૧/૪ કપ દહીંને સરખી રીતે ફેલાવો અને તેના પર ૧/૨ ટેબલ-સ્પૂન લીલી ચટણી રેડો.છેલ્લે તેના પર થોડું મીઠું, મરચું પાવડર, જીરું પાવડર, ૧ ટી-સ્પૂન કોથમીર અને ૨ ટી-સ્પૂન દાડમ સરખી રીતે ફેલાવો.રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ નોન ફ્રાઈડ પકોડી ચાટની ૨ વધુ પ્લેટ તૈયાર કરી લો. તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન