You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > ચાટ > બટાટા અને પનીરની ચાટ બટાટા અને પનીરની ચાટ | Aloo Paneer Chaat તરલા દલાલ મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે. Post A comment 29 Mar 2016 This recipe has been viewed 6780 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD आलू पनीर चाट - हिन्दी में पढ़ें - Aloo Paneer Chaat In Hindi Aloo Paneer Chaat - Read in English Aloo Paneer Chaat Video બટાટા અને પનીરની ચાટ - Aloo Paneer Chaat recipe in Gujarati Tags મનગમતી રેસીપીચાટ રેસીપી કલેક્શનસાંજની ચહા સાથેના નાસ્તાસાંતળવુંતવા રેસિપિસબરબેકયુ પાર્ટીકોકટેલ પાર્ટી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૩/૪ કપ બાફેલા બટાટાના ટુકડા૧ ૧/૨ કપ તળેલા પનીરના ટુકડા૫ ટેબલસ્પૂન તેલ૩/૪ કપ બાફેલા લીલા વટાણા૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ મીઠું , સ્વાદાનુસાર૧ ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસસજાવવા માટે૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાટા ઉમેરી, તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા બટાટા ચારેબાજુએથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.હવે બટાટાના ટુકડાઓને તવાની ચારેબાજુની કીનારી પર સરકાવો.હવે તવાની વચ્ચે બાકી રહેલા તેલમાં બાફેલા લીલા વટાણા અને આદૂ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર, ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.હવે તેમાં પનીર, મીઠું, ચાટ મસાલો, લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને તેને મધ્યમ તાપ પર, ૨ થી ૩ મિનિટ, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.હવે તવાની કીનારી પરના બટાટાને તવાની વચ્ચે સરકાવો અને મિશ્રણને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.કોથમીર વડે સજાવીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/aloo-paneer-chaat-gujarati-37059rબટાટા અને પનીરની ચાટkrupali on 01 Mar 17 09:58 AM5awesome chaat recipe... aa chaat ma paneer, Potato and Green peas nu Khubar saras combination che ne saathe saathe chatpato taste pan che. me aa chaat full family mate banvyu me badha ne khub j bhavyu. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન