This category has been viewed 4338 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > લૉ કૅલરી ચોખાની વાનગીઓ
 Last Updated : May 28,2021

3 recipes

Low Cal Rice Recipes - Read in English
लो कॅल चावाल के व्यंजन - हिन्दी में पढ़ें (Low Cal Rice Recipes in Gujarati)


વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....
દક્ષિણ ભારતની ટમેટા ભાત એટલે મસાલાવાળા અને ખટાશ ધરાવતા આ ભાત ટીફીનમાં લઇ જઇ શકાય એવા તૈયાર થાય છે. આ પારંપારિક વાનગીમાં થોડો ફેરફાર કરી તેમાં ફણગાવેલા મગ, ટમેટા અને પાલક ઉમેરવામાં આવ્યા છે. આ ફણગાવેલા મગ, ટમેટા અને પાલકના ભાતને બહુ ઓ ....
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.