This category has been viewed 42654 times

 ઝટ-પટ વ્યંજન > સવારના નાસ્તાની ઝટપટ રેસીપી
 Last Updated : Nov 12,2024

35 recipes

Quick Breakfast Indian - Read in English


દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | banana peanut butter healthy indian snack in gujarati | કેળા અને પીનટ ....
કીનોવા પોહા રેસીપી | ભારતીય શૈલીના કીનોવા પોહા | વેજીટેબલ કીનોવા પોહા | quinoa poha recipe in gujarati | with 20 amazing images. સામાન્ય રીતે જાડા પોહાનો ઉપયોગ કરીને પોહા બનાવવામાં આવે છે ....
Goto Page: 1 2 3