You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ > કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | Banana Peanut Butter Healthy Indian Snack તરલા દલાલ કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | banana peanut butter healthy indian snack in gujarati |કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો, એક સરળ અને સસ્તો ભારતીય નાસ્તો છે એને જ્યારે ખાસ કરી ને તમે જલ્દીમાં હો. કેળા અને પીનટ બટરની સાથે તજના પાવડરની મદદ થી બનતા નાસ્તામાં એક ઊર્જા છે ને જે સવાર ના નાસ્તા માટે આદર્શ છે. તેઓમાં ભરપૂર માત્રા માં પોટેશિયમ છે, જે ધબકારાને સંચાલિત કરવામાં ભૂમિકા ધરાવે છે. હાર્ટ દર્દીઓ આને અડધી માત્રા નાસ્તામાં પરોસી સકો છો. Post A comment 27 Dec 2020 This recipe has been viewed 4040 times Banana peanut butter healthy Indian snack | Banana peanut butter with Cinnamon snack | instant Banana peanut butter snack | - Read in English કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો - Banana Peanut Butter Healthy Indian Snack recipe in Gujarati Tags ભારતીય વ્યંજનઅમેરીકન સવારના નાસ્તા રેસિપીઝઝટ-પટ નાસ્તાજૈન બ્રેકફાસ્ટરાંધ્યા વગરની રેસીપીઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપીસવારના નાસ્તાની ઝટપટ રેસીપી તૈયારીનો સમય: ૩ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૩ મિનિટ    ૧ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો બનાવવા માટે૧ કપ સમારેલા કેળા૧ ટેબલસ્પૂન પીનટ માખણ૧/૮ ટીસ્પૂન તજનો પાવડર કાર્યવાહી કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો બનાવવા માટેકેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો બનાવવા માટેએક બાઉલમાં સમારેલા કેળા નાંખો.૧ ટેબલસ્પૂન પીનટ માખણ નાખો. જો તમને પીનટ બટર ગમે છે, તો હું સૂચન કરું છું કે તમે હજી ૧ ટેબલસ્પૂન ઉમેરી સકો છો. હંમેશાં ઘરે બનાવેલા પીનટ માખણનો ઉપયોગ કરો જેમાં તેમાં જ઼ીરો શુગર હોય છે.કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તામાં ટોચ પર તજ પાવડરનો ઉમેરો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તજ કોઈપણ ખાંડ ઉમેરવાની જરૂરિયાત વિના મીઠાશ લાવે છે. કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તાને તરત પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન