સાદું બદામનું દૂધ રેસીપી
Last Updated : Aug 31,2024


सादा बादाम का दूध रेसिपी - हिन्दी में पढ़ें (unsweetened almond milk recipes in Hindi)

સાદું બદામનું દૂધ રેસીપી | unsweetened almond milk recipes in Gujarati | 

સાદું બદામનું દૂધ રેસીપી | મીઠા વગરના બદામના દૂધનો ઉપયોગ કરીને ભારતીય વાનગીઓ | unsweetened almond milk recipes in Gujarati | 

બદામનું દૂધ કેવી રીતે બનાવવું તે જુઓ 

ભારતીય મિલ્કશેક અને સ્મૂધી જે મીઠા વગરના બદામના દૂધથી બને છે | Indian milkshakes and smoothies made with unsweetened almond milk in Gujarati | 

1. સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshake recipe in Gujarati | એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો.

સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshakeસફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshake

2. કેળા અને ઓટસ્ નું સ્મૂધી - Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothie recipe in Gujarati

કેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothieકેળા અને ઓટસ્ નું સ્મૂધી | Banana Oats Smoothie, Healthy Oats Banana Smoothie


ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
બનાના ઓટ્સ સ્મૂધી રેસીપી | 3 સામગ્રી કેળા અને ઓટસ્ નું સ્મૂધી | હેલ્ધી ઈન્ડિયન બનાના ઓટ્સ સ્મૂધી | banana oats smoothie recipe in gujarati | with 24 amazing images. બના ....
એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images. ....