હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર | Healthy Strawberry Milkshake, Indian Strawberry Milkshake with Almond Milk

Healthy Strawberry Milkshake, Indian Strawberry Milkshake with Almond Milk recipe In Gujarati

This recipe has been viewed 3601 timesહેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images.

જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય.

હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.

હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર - Healthy Strawberry Milkshake, Indian Strawberry Milkshake with Almond Milk recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૩ નાના ગ્લાસ માટે
મને બતાવો નાના ગ્લાસ

ઘટકો

હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક માટે
૧ કપ સમારેલી સ્ટ્રોબરી
૨ કપ ઠંડું બદામનું દૂધ
૧ ટીસ્પૂન મધ

સજાવવા માટે સામગ્રી
૧/૪ કપ બારીક સમારેલી સ્ટ્રોબરી
કાર્યવાહી
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક માટે

    હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક માટે
  1. હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક બનાવવા માટે, બધી સામગ્રીને મિક્સરમાં ભેગી કરી, સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
  2. મિલ્કશેકને સરખા પ્રમાણમાં ૩ ગ્લાસમાં રેડી લો.
  3. સમારેલી સ્ટ્રોબરીથી <હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેકને ગાર્નિશ કરો અને તરત જ પીરસો.

Reviews