You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > લો કૅલરીવાળા પીણાં > સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshake તરલા દલાલ એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સવારના નાસ્તા સાથે કે પછી દીવસના અંતમાં થાક દૂર કરવા આ મિલ્કશેક તમારી ચોકલેટ ખાવાની અથવા કોફી પીવાની ઇચ્છાને દૂર રાખશે. Post A comment 30 Oct 2024 This recipe has been viewed 5716 times सेब ओट्स का मिल्कशेक रेसिपी | एप्पल एण्ड ओट्स मिल्कशेक | बादाम के दूध के साथ सेब ओट्स का मिल्कशेक - हिन्दी में पढ़ें - Apple and Oats Milkshake In Hindi apple oats milkshake | apple oats milkshake with almond milk | healthy apple oats milkshake | - Read in English સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી - Apple and Oats Milkshake recipe in Gujarati Tags મીલ્કશેક અને સ્મૂધીસ્લો કૅલરીવાળા પીણાંબાળકોનો સવાર નો નાસ્તાબાળકો માટે ફાઇબર યુક્ત આહારપ્રોટીનથી ભરપૂર રેસિપીકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનહાઈપરથાઈરોડિસમ તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૬ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે૧ ૧/૨ કપ છીલ્યા વગરના સફરજનના ઠંડા ટુકડા૧/૨ કપ ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્૩ કપ ઠંડું લો ફૅટ દૂધ૨ ટેબલસ્પૂન કીસમીસ૧/૨ ટેબલસ્પૂન મધ કાર્યવાહી Methodસફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી સુવાળું ફીણદાર મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી પીસી લો.આ મિલ્કશેકને 6 ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન